ભારતની અગ્રણી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણની પ્રક્રિયા ચાલુ થવાની શક્યતા છે....
કૃષિ સુધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કૃષિ પેદાશોના ટેકાના લઘુતમ ભાવના મુદ્દે રવિવારે આરએસએસના સહયોગી સંગઠન સ્વદેશી જાગરણ મંચનો ટેકો મળ્યો હતો. સ્વદેશી જાગરણ...
ભારતમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસનું પ્રમાણ ઘટીને કુલ કેસના 3.62 ટકા થયું...
ટીઆરપી કૌભાંડમાં મુંબઈ પોલીસે રવિવારે ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી હતી. નકલી ટીઆરપી કૌભાંડમાં અત્યાર સુધી 13 વ્યક્તિની ધરપકડ થઈ...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્રણ દિવસ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા...
ભારતમાં કૃષિ કાયદાનાં વિરુદ્ધમાં આંદોલન કરતાં ખેડૂતોને સમર્થન આપવા અમેરિકાના વોશિંગ્ટનમાં દેખાવકારો એકઠા થયા હતા અને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું હતું. ઇન્ડિયન એમ્બેસીએ...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે આંદોલનના 18માં દિવસે ખેડૂતોએ રવિવારે દિલ્હી-જયપુર હાઇવે ત્રણ કલાક માટે બંધ કરી હતો. આ હાઇવેને આ પછીથી આંશિક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવા કૃષિ કાયદાથી નાના ખેડૂતોને ફાયદો થશે. તેમના માર્ગમાં રહેલા અવરોધોને અમે હટાવ્યા છે, તેમણે આ વાત ફેડરેશન...
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભારે હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારત અને પશ્ચિમમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું અને રાજધાની નવી દિલ્હીમાં કમોસમી વરસાદ થયો હતો....
ભારતમાં કોરોનાની રસી આપવા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી નિયંત્રણમાં આવી રહી હોવાના સંકેતો મળ્યા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને...