કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે સોમવારે નિધન થયું હતું. ખરાબ તબિયતના કારણે મોતીલાલ વોરાને દિલ્હીના ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલનમાં દાખલ કરવામાં આવ્યા...
બ્રિટનમાં નવા પ્રકારના કોરોનાવાઇરસને ફેલાવાને પગલે ભારતે બ્રિટનથી ઉપડતી કે જતી તમામ ફ્લાઇટને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી હતી. ભારતના એવિયેશન મંત્રાલયે સોમવારે એક...
ભારતના આરોગ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસનું રસીકરણ જાન્યુઆરીમાં ચાલુ થવાની ધારણા છે. સરકાર વેક્સિનની સુરક્ષા અને અસરકારકતાને અગ્રતા...
બ્રિટનમાં નવા પ્રકારનો કોરોના વાઇરસ આતંક મચાવી રહ્યો છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે યુકેમાંથી ભારત માટેની તમામ ફ્લાઇટ પર તાકીદે પ્રતિબંધ મૂકવાની સોમવારે...
દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોઓએ સોમવારથી અનિશ્ચિત મુદત માટે વારાફરતી ભૂખ હડતાળ ચાલુ કરી હતી. કૃષિ કાયદાના વિરુદ્ધના આ આંદોલનમાં અત્યાર સુધીમાં સંત...
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે હવે અમેરિકાના ન્યૂયોર્કમાં કથિત છેતરપિંડીનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. નેહલ મોદી સામે મેનહટન સ્થિત...
દિલ્હીમાં પંજાબના ખેડૂતોનું આંદોલન ચાલુ છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે દિલ્હી સ્થિત ગુરૂદ્વારા રકાબગંજ જઈને ગુરૂ તેગબહાદુરજીને શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાન...
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં મમતા બેનરજીના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં મોટા પાયે હિજરત ચાલુ થઈ છે. તૃણમૂલ કોંગ્રેસના હેવીવેઈટ નેતા...
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષમાં બળવા સહિતની સ્થિતિની સમીક્ષા માટે શનિવારે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે દોઢ...
ઉત્તર ભારતમાં કોલ્ડ વેવથી સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. અનેક રાજ્યોમાં તાપમાન માઇનસમાં નોંધાયું છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ પાંચ...