દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી ફંટાઈ, લાલ કિલ્લા ઉપર ઝંડા ફરકાવ્યા કેટલાક સ્થળોએ તોફાનોમાં એકનું...
ભારતમાં મંગળવારે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી હતી ત્યારે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલીને નામે શહેરમાં હજારોની સંખ્યામાં ઘૂસી જઈ...
દેશના 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં ભારતે પોતાની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી હતી. પ્રજાસત્તાક...
ભારતના 72માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારત શાંતિ માટે પ્રતિબંધ છે, પરંતુ તેના લશ્કરી દળો રાષ્ટ્રીય સુરક્ષા...
ભારતમાં મુખ્ય ચૂંટણીપંચે સોમવારે રાષ્ટ્રીય મતદાતા દિને ઇલેક્ટ્રોનિકલ ચૂંટણી કાર્ડનો પ્રારંભ કર્યો છે. ચૂંટણી પંચે E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ...
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1.84 લાખ થઈ છે અને તે કુલ કેસના માત્ર 1.73 ટકા છે. દેશમાં કુલ એક્ટિવ કેસના આશરે 64.71...
ભારતમાં માત્ર 6 દિવસમાં 10 લાખ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે અને વેક્સિન આપવાની ઝડપમાં ભારતે અમેરિકા અને બ્રિટનને પણ પાછળ મુકી દીધાં...
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવા માટે દિલ્હી પોલીસે ખેડૂતોને રવિવારે શરતી...
કોવિડ-19 મહામારીના કારણે માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું જનજીવન જાણે કે અટકી ગયું હતું. હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઇ રહી છે....
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના મહિના અગાઉ મુખ્યપ્રધાન મમતા બેનરજીને વધુ એક ઝટકો લાગ્યો છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસમાંથી ટોચના પ્રધાનો મમતાદીદીનો સાથ છોડીને ભાજપમાં જોડાવાનો...
ભાજપશાસિત તમામ રાજ્યોમાં દારુ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ તેવી માગ કરતા પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉમા ભારતીએ કરી હતી. હાલ ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં દારુની નવી...