અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન-અમેરિકનપત્રકાર કુશ દેસાઈની ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિમણૂક કરી હોવાની વ્હાઇટ હાઉસે શનિવાર, 25 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. કુશ દેસાઈ...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લાં 17 દિવસમાં આશરે 15 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યના અમૃત સ્નાનના...
ચીને સસ્તુ જનરેટિવ AI મોડલ શોધી કાઢ્યું હોવાથી ખૂબ જ ઝડપથી વિકસતા જતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રીમાં અમેરિકાના આધિપત્ય સામે જોખમ ઊભું થયું છે. ચીનના...
ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને સીધી ફ્લાઇટ્સ ફરી ચાલુ કરવા સૈદ્ધાંતિક રીતે સંમત થયાં હતાં....
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં મંગળવાર સવારે જૈનોના મોક્ષ કલ્યાણક નિર્વાણ મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બાંધવામાં આવેલ વાંસનો મંચ લોકોના વજનથી તૂટી પડતા સાત લોકોના...
અમેરિકામાં બીજી વખત પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોન કોલમાં ઇમિગ્રેશન, દ્વિપક્ષીય વાજબી વેપાર સંબંધો, વધુ અમેરિકી સિક્યોરિટી...
ઉત્તરાખંડમાં સોમવાર, 27 જાન્યુઆરીથી એક સમાન નાગરિક સંહિતા (યુજીસી)નો અમલ થયો હતો. આનાથી લગ્ન, છૂટાછેડા, મિલકત, વારસો અને દત્તક લેવાના કાયદા તમામ ધર્મના લોકોને...
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની તપાસ કરવા માટે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લેવાનું ચાલુ કર્યું હતું. ટ્રમ્પ સરકારની આ...
ઊંચા ફુગાવાના છેલ્લાં બે વર્ષમાં ડાયમંડના ભાવમાં આશરે 26 ટકાનો ઘટાડો થયો છે. લેબ-ગ્રોન ડાયમંડના ભાવ પણ 2020ની સરખામણીમાં આશરે 74 ટકા તૂટ્યા છે.
લંડનમાં...
અમેરિકાની કોંગ્રેસ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશમાં સહકાર આપવાનો ઇનકાર કરનારા દેશો પર પ્રતિબંધોને બહાલી આપવા તૈયાર છે, એવી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના...