આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા હિલ્સની ટોચ પર આવેલા માતા વૈષ્ણો દેવીના મંદિરમાં 86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી...
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાનો ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકાના કેલિફોર્નિયામાં ધરપકડ થઈ હોવાની મીડિયામાં અહેવાલમાં જણાવાયું હતું. જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી મળી...
દિલ્હીમાં સોમવાર, 18 નવેમ્બરે પ્રદૂષણ સતત છઠ્ઠા દિવસે ગંભીર કેટેગરીમાં રહેતા સરકારે પ્રદૂષણને અંકુશમાં લેવા માટે લોકડાઉન જેવા આકરા પગલાંનો અમલ કર્યો હતો. પ્રદૂષણને...
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે રવિવારે જણાવ્યું હતું કે વચગાળાની સરકાર પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે. અમે ભારતને પદભ્રષ્ટ તાનાશાહ શેખ હસીનાને...
નાઈજીરીયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર (GCON)થી સન્માનિત કર્યા હતાં. આ સન્માન...
ભારતે રવિવાર, 17 નવેમ્બરે ઓડિશાના દરિયાકાંઠે લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આની સાથે ભારતે અત્યંત ઝડપે પ્રહાર કરવાની અને મોટાભાગની હવાઈ...
ભારતની અવકાશ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ઇલોન મસ્કની માલિકીની સ્પેસએક્સ કંપની સાથે મોટી ડીલ કરી છે. આ ડીલ મુજબ સ્પેસએક્સના ફાલ્કન 9...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 17 નવેમ્બરે તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં નાઇજિરિયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા નાઈજીરીયાની આ પ્રથમ...
ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શનિવાર, 16 નવેમ્બરે ફરી હિંસા ભડકી હતી. ત્રણ વ્યક્તિઓની હત્યાના વિરોધમાં મૈતેઇ સમુદાયના લોકોએ ઉગ્ર વિરોધી દેખાવો કર્યા હતા અને...
અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર, 13 નવેમ્બરે જાહેરાત કરી હતી કે તેમની સરકારમાં ટેસ્લાના માલિક એલોન મસ્ક અને ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી...