ભારતના ચૂંટણી પંચે મંગળવારે ચાર રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડેલી છ બેઠકો માટે 20 ડિસેમ્બરે પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી. મતગણતરી પણ 20 ડિસેમ્બરે થશે....
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવાર, 25 નવેમ્બરે એસબીઆઈ કોન્ક્લેવમાં જમાવ્યું હતું કે દેશમાં વ્યાજના દર ઘણા ઉંચા છે અને બેન્કોએ વ્યાજના દર પોસાય તેવા...
સરકારે સોમવારે કરદાતા માટેના પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ જારી કરવાની હાલની પ્રણાલીમાં સુધારો કરવા માટે રૂ.1,435 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ નવા...
એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું લાંબી બિમારી પછી 25 નવેમ્બરે મધ્યરાત્રીએ મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતાં. તેઓ લગભગ એક મહિના પહેલા...
બાંગ્લાદેશની વચગાળાની સરકારે રચેલી એક સમીક્ષા સમિતિએ ભારતના અદાણી જૂથ સહિત વિવિધ બિઝનેસ ગ્રુપ સાથે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના શાસને કરેલા પાવર કરારોની તપાસ...
એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે બંધારણના આમુખ 'સમાજવાદી', 'સેક્યુલર' શબ્દોનો ઉમેરો કરતાં બંધારણમાં 1976 કરવામાં આવેલા સુધારાને પડકારતી અરજીઓ ફગાવી દીધી હતી.
મુખ્ય...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારના અહેવાલો વચ્ચે સોમવારે 25 નવેમ્બરે ચિત્તાગોંગ ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસ (ચિન્મય પ્રભુ)ની ધરપકડ કરાઈ હતી....
ઉત્તરપ્રદેશના સંભલમાં રવિવાર, 24 નવેમ્બરે એક વિવાદાસ્પદ મસ્જિદના સરવેને પગલે ફાટી નીકળેલી હિંસામાં ચારના મોત થયા હતાં. સંભલ તાલુકામાં 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ...
ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (રૂ.2,200) કરોડની કથિત લાંચના કેસમાં અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણી...
કૅપ્શન: બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના ભૂતપૂર્વ CEO ડેવિડ કોંગની આગેવાની હેઠળ DEI સલાહકારોએ "ઇટ્સ પર્સનલ સ્ટોરીઝ, અ હોસ્પિટાલિટી પોડકાસ્ટ" લોન્ચ કરી, જેમાં કારકિર્દી...