સિંગાપોરના ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા સીટી ડેવલોપમેન્ટ માટે શહેરોને સુવિધાઓ ઉભી કરવા માટે આર્થિક સહાય મળી રહે તે માટે એશિયાના શહેરો પાસે અરજીઓ મંગાવવામાં આવી...
નવસારીમાં બપોરે એક વાગ્યા આસપાસ 1.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 24 કિમી દૂર હોવાનું નોંધાયું છે. ભૂંકપના કારણે લોકોમાં થોડો...
વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં ખડકી બીટમાં છેલ્લા બે વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવતા અનિલાબેન ભાવેશભાઈ ચૌધરી (29) (રહે. માંડવી)ના પતિ ભાવેશભાઇ ચૌધરી બારડોલી...
વેવાઈ નવસારીની વેવાણને લઈને ભાગી ગયા આ કિસ્સો આજે અત્ર તત્ર સર્વત્ર ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ કિસ્સાના કારણે વેવાઈ અને વેવાણ ચર્ચાનું કેન્દ્ર...
શહેરના વેસુમાં જોલી પાર્ટી પ્લોટની બાજુમાં ‘રત્નત્રયી સમર્પણોધાન’ ખાતે જૈન શાસનના ઇતિહાસમાં 528 વર્ષ બાદ એક જ મંડપમાં 71 મુમુક્ષુઓ એક સાથે દિક્ષા અંગીકાર...
સુરત શહેરના રઘુવીર સિલિયમ માર્કેટમાં પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર...
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10 કરોડની લૂંટ થઈ છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને...
સુરતનાં ઓલપાડમાં આજે વ્હેલી સવારે 6-30 કલાક આસપાસ ગેસનાં સિલીન્ડર ભરી જતી ટ્રકમાં અચાનક આગ લાગતાં ટ્રકમાં ભરેલા સિલીન્ડર ધડાકાભેર ફાટ્યા હતાં અને બ્લાસ્ટ...