તાજેતરની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક પર વિજય સાથે ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર પ્રવેશ કરનારી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સિંગ સોમવારે મારફત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.12,020 કરોડનો છે. સુરતના વિકાસની ગતિને વધુ ગતિ...
સુરતમાં પોલીસે ત્રણ સ્પા પર દરોડા પાડીને કથિત રીતે દેહવેપાર કરતી 12 વ્યક્તિને મંગળવારે અટકાયતમાં લીધી હતી. આ યુવતીઓ મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈનું...
કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો બુધવારે પૂણેથી બાય રોડ સુરત પહોંચ્યો હતો. સીરમ ઇન્સ્ટિટ્યૂટના પૂણે ખાતેના વેક્સિન સ્ટોરેજ રૂમથી વેક્સિનના 93,500 ડોઝ સુરત સિવિલ હોસ્પિટલ...
સુરતમાં એક મહિના પહેલા વાહન દલાલે કરેલી આત્મહત્યાના કેસમાં રવિવારે ચોંકાવનારો ખુલાસો થયો હતા. કોરોના લોકડાઉનને દરમિયાન વોચમેનના પ્રેમમાં પડેલી પત્નીના ત્રાસને કારમે આ...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશનું આઇટી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં માત્ર બે વર્ષમાં આશરે 1,600 નાની-મોટી આઈટી...
સુરતમાં બ્રેઈનડેડ બિઝનેસમેન વિષ્ણુભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવરઅને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી હતી. વિષ્ણુભાઇ પટેલને...
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્ત્વના ગણાતા જેમ્સ એન્ડ જ્વેલરી શો સુરત સ્પાર્કલ 2021 એક્ઝિબેશનનું 20-22 ફેબ્રુઆરીએ આયોજન થશે. સુરત સ્પાર્કલ 2021 ગુજરાતનું સૌથી મોટું જેમ્સ...
કોરોના પ્રોટોકોલનો ભંગ કરીને પૌત્રીની સગાઇમાં મોટી સંખ્યામાં લોકો એકઠા કરવા બદલ તાપી જિલ્લાના ભાજપના નેતા કાંતિ ગામીતની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની...
સુરતના કેટલાક વિસ્તારમાં ભરાતા રવિવારી બજારોમાં મોટા પાયે ભીડ રહેતી હોવાથી પોલિસે આવા કેટલાંક બજારો રવિવારે બંધ કરાવી દીધા હતા. મ્યુનિ. કમિશ્નર શહેરના વિવિધ...