હવામાન વિભાગે 21 ફેબ્રુઆરી સુધી ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા મહારાષ્ટ્ર ગોવામાં હેટવેવ જેવી સ્થિતિની આગાહી કરી હતી. ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુ જોવા મળી રહી...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગાંધીનગર ખાતે રાજભવનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત) સોનિયા ગોકાણીને વિવિધત રીતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. તેનાથી તેઓ સત્તાવાર રીતે...
નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. આમ આશરે...
ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા...
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર પાલઘર જિલ્લાના ચારોટી ખાતે મંગળવાર, 31 જાન્યુઆરીએ કાર અને લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિના મોત થયા...
કડકડતી ઠંડી વચ્ચે સતત બે દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. રવિવાર, 29 જાન્યુઆરીએ અમદાવાદના પૂર્વના...
ગુજરાતમાં બે દિવસની કોલ્ડવેવની આગાહીને પગલે સોમવાર, 23 જાન્યુઆરી 2023એ ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. લોકોએ વહેલી સવારથી હાડ...
પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત રવિવારે રંગેચંગે ભક્તિભાવભર્યા વાતાવરણમાં...
ગુજરાતમાં 14-15 જાન્યુઆરીએ ઉતરાયણના તહેવારમાં દરમિયાન વાહન ચલાવતા પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ઉતરાયણ સંબંધિત ઘટનામાં કુલ...
ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ગત સપ્તાહે ફરી વળ્યું હતું. સૂસવાટા મારતા બર્ફીલા પવનના કારણે રાજ્યના ભુજ, ડીસા, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના અનેક...