ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ જીઆઈડીસીમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારે ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જોખમી રસાયણોથી ભરેલા ડ્રમ ખોલતી...
ગુજરાતના સુરત શહેરની એક કોર્ટે બુધવારે બે વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં 23 વર્ષીય યુવકને ફાંસીની સજા ફટકારી હતી. આરોપીએ ફેબ્રુઆરીમાં આ રેપ અને હત્યા...
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ સોમવારે બસ ભાડામાં 25 ટકાનો વધારો કર્યો કર્યો હતો. રાજ્યમાં સરકારી બસના ભાડામાં આશરે 10 વર્ષ પછી વધારો...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો...
ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં ત્રણ વર્ષમાં રોડ અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં મૃત્યુના સંદર્ભમાં સુરત ગુજરાતમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં શનિવાર, 22 જૂને મુશળધાર વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં છ કલાકમાં સાડા...
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ભારે તારાજી સર્જાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત વિસ્તારોનું...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત ખાતે આવેલી ડાયમંડ બુર્સની બિલ્ડિંગ હવે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન મેળવ્યું છે. સુરત...