'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ સોમવારથી સમગ્ર દેશમાં દૂધના ભાવમાં પ્રતિલીટર રૂ.2 વધારો કર્યો કર્યો હતો....
ગુજરાતમાં સોમવાર, 20મેથી સતત સાત દિવસ સુધી હીટવેવને કારણે ભીષણ ગરમી પડી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 45થી 47 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો...
અમદાવાદ સહિતના સમગ્ર ગુજરાતમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભીષણ ગરમી પડી રહી છે. ગુરુવાર, 23મેએ સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી...
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે અને આગામી સપ્તાહ દરમિયાન ગરમીમાં કોઇ રાહત ન મળવાની ધારણા છે. રવિવારે મધ્ય ગુજરાત, ઉત્તર...
સીધું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ) આકર્ષવામાં ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર કરતા પાછળ છે. વર્ષ 2023-24માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યોમાં વિદેશી મૂડી રોકાણ થયું હતું...
ગુજરાતના કેટલાંક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 13 મેએ અમદાવાદ સહિતના રાજ્યોના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું...
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના દાંડી બીચ પર રવિવારે એક મહિલા અને તેના બે પુત્રો સહિત એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તણાઈ ગયા હતા. દરિયામાં...
સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ જતાં ત્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ રદ થયા...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 9 મેએ HSC વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર હતું. ગુજરાત બોર્ડે વિજ્ઞાન અને સામાન્ય...
ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે મંગળવારે, સાત મેએ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં 56.83 ટકા મતદાન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નીરસ મતદાન થયું હતું....