લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી...
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં આદિત્ય શ્રીવાસ્તવ ટોપ રેન્ક મેળવ્યો હતો. અનિમેષ પ્રધાન...
ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી માટે મંગળવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસના 23 જેટલા ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં હતા. ભાજપના નેતા અને કેન્દ્રીય...
વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજપૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રૂપાલાની...
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન...
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરુ થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેસનની અસરને કારણે રવિવારે સતત બીજા દિવસે ગુજરાતનું હવામાન પલટાયું હતું અને ઠેરઠેર આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ...
કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે શનિવારે ગુજરાતમાં તેના બાકીના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પરથી પાર્ટીએ ક્ષત્રિય સમાજની નારાજગીનો સામનો કરી રહેલા...
ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો શુક્રવાર, 12 એપ્રિલથી પ્રારંભ થયો હતો. ચૂંટણીપંચના નોટિફિકેશન મુજબ 19...
ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર દેખાવો કરે તે પહેલા ગુજરાત કરણી સેનાના નેતા રાજ શેખાવતની 9 એપ્રિલે અમદાવાદ એરપોર્ટની બહારથી પોલીસે અટકાયત કરી હતી. પોલીસે...
ગુજરાતમાં સાત મેએ લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીના દિવસે ગુજરાત સરકારે જાહેર રજાની જાહેરાત કરી હતી. આમ મતદાનના દિવસે...