ગુજરાતમાં સોમવાર, 20મેથી સતત સાત દિવસ સુધી હીટવેવને કારણે ભીષણ ગરમી પડી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 45થી 47 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો...
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના બે દિવસ પછી ગુજરાત સરકારે સોમવારે છ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓને "ગેમ ઝોનને જરૂરી મંજૂરીઓ વિના ચલાવવાની મંજૂરી...
રાજકોટની દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત...
રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેઇમ ઝોનમાં ગત શનિવારે (25 મે) સાંજે 4.30 વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતાં નવ બાળકો સહિત...
અમદાવાદ સહિતના સમગ્ર ગુજરાતમાં 44થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભીષણ ગરમી પડી રહી છે. ગુરુવાર, 23મેએ સતત છઠ્ઠા દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી...
શિવકથાકાર રાજુ બાપુની ઠાકોર-કોળી સમાજ અંગેની એક કથિત ટીપ્પણીથી આ બંને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં બહાર આવ્યા...
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે અને આગામી સપ્તાહ દરમિયાન ગરમીમાં કોઇ રાહત ન મળવાની ધારણા છે. રવિવારે મધ્ય ગુજરાત, ઉત્તર...
દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (‘નાફેડ’)ના ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના હાલના સાંસદ નેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતાં.નાફેડના બોર્ડ ઓફ...
સીધું વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ) આકર્ષવામાં ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર કરતા પાછળ છે. વર્ષ 2023-24માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યોમાં વિદેશી મૂડી રોકાણ થયું હતું...
ગુજરાતના કેટલાંક જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 13 મેએ અમદાવાદ સહિતના રાજ્યોના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું...