Sabarmati Riverfront in Ahmedabad
અમદાવાદમાં ન્યૂ યોર્ક શહેરના વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક જેવા આઇકોનિક સિટી સ્ક્વેરનું નિર્માણ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરેલા શહેરના રૂ.10,801...
થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા, ગુજરાત સરકારે વિવિધ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) સહિત 50 IAS અધિકારીઓની બદલી કરી હતી. રાજ્યના સામાન્ય...
ગુજરાતમાં કોંગ્રેસના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના આશરે 1500 કાર્યકરો સોમવારે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરના શ્રી કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપના વડા સી.આર....
ગુજરાતની ધરતી પર પ્રથમ વખત 27-28 જાન્યુઆરીએ યોજાયેલા પ્રતિષ્ઠિત 69મા ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડની હસ્તીઓ રંગ જમાવ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો...
ભારતીય ચૂંટણી પંચ (ECI)એ  15 રાજ્યોમાંથી રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાની સોમવારે જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી...
ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટી સિટીમાં યોજાયેલા 69માં ફિલ્મફેર એવોર્ડમાં સેલિબ્રિટી દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો....
જૂનાગઢમાં 26 જાન્યુઆરીએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના બે...
ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટા અને રાજીનામાનો દોર ચાલુ થયો છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિલ્કિશ બાનો ગેંગરેપ કેસના તમામ દોષિતો દ્વારા જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે વધારાનો સમય માંગતી અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ...
ગુજરાત કોંગ્રેસને વધુ ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સી જે ચાવડાએ ઉત્તર ગુજરાતના વિજાપુર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને તે ભાજપમાં...