શિશુ મૃત્યુના મોતના વિવાદે રૂપાણી સરકારને સાણસામાં લઇ લીધી છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને રાજસૃથાનમાં ગેહલોત સરકાર આ જ મામલે વિવાદમાં સપડાઇ છે....
રાજસૃથાનમાં કોટાની સરકારી હોસ્પિટલમાં એક જ મહિનામાં ૧૦૪ બાળકોના મોત થતાં ગેહલોત સરકાર વિવાદના વમળમાં સપડાઇ છે.આ તરફ, ગુજરાતમાં ય રાજસૃથાનવાળી છે કેમ કે,...
ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં તેજ પવનના સુસવાટા સાથે તાપમાનમાં અઢી ડિગ્રીનો કડાકા સાથે લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું. તેની સાથે વહેલી સવારે શહેર...
ગુજરાતમાં પહેલી વા૨ બ્રહ્મસમાજ માટે બ્રહ્મ હેલ્થ કાર્ડ લોન્ચ ક૨વામાં આવશે જેના દ્વારા માંદગીના સમયમાં બ્રહ્મસમાજના નાગિ૨કોને હોસ્પિટલ, મેડિસિન સહિત જુદી-જુદી આ૨ોગ્ય સેવાઓમાં રાહત...
ગુજરાત સરકારે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવે તે માટે 'સ્ટડી ઇન ગુજરાત' અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે રાજયના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ...
એક બાજુ, ભાજપમાં પ્રદેશના માળખાની રચના માટે તૈયારીઓ થઇ રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના માળખાને ય નવો ઓપ આપવા કવાયત શરૂ થઇ છે. આ...
પાકિસ્તાનમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા છીનવાઇ ગઇ હતી. સામાજિક સુરક્ષિતતાનો પણ અભાવ હતો, બાળકો અસુરક્ષિત હતા અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત એક માત્ર સહારો...
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી ખાસ કરીને નર્મદા ડેમના ઉપ૨વાસમાં અપૂ૨તા વ૨સાદથી પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીની બુમરાણ મચી હતી, પરંતુ આ વર્ષે...
સૌરાષ્ટ્ર-કચ્છમાં એકબાજુ કાતિલ ઠંડીનો દૌર ચાલી રહ્યો છે તેવામાં ધરતીના પેટાળમાં પણ ફરી સખળડખળ ચાલુ રહેતા છેલ્લા 24 કલાકમાં જ ધરતીકંપનાં છ આંચકા નોંધાતા...
ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને...