ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના...
કોરોનાના સંદર્ભમાં વિદેશમાં નિવાસ કરતાં કે ફરવા ગયા હોય અને અમદાવાદ પરત આવે તેવા કુટુંબોનું 14 દિવસ સુધી મોનિટરીંગ કરવાનું મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા...
સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર મહામારી કોરોનાની અસરના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારના 400 જેટલા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાં ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત...
રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપતા હવે કોંગ્રેસનું વિધાનસભામાં...
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરથી પરત ફરેલા 19 વર્ષીય યુવકને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાયો હતો....
ગુજરાત સરકારે કોરોના વાઇરસને લઈને રાજ્યભરમાં એપિડેમિક ડિસિસ એક્ટ 1897 લાગુ કર્યો હોવાથી હવે વિદેશથી આવેલી કોઈપણ વ્યક્તિ બીમાર હોય કે ન હોય 14...
ભારત સરકારે 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના ત્રણ શહેરોને ટોપ 10માં સ્થાન મળ્યું છે. તેમાં અમદાવાદને 2જો, સુરતને 5મો અને...
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર...
ગુજરાત સરકાર ભલે સલામત ગુજરાતના નારા પોકારતી હોય પણ વર્ષ 2017માં 1,28,775 અને વર્ષ 2018માં 1,47,574 આઇપીસીના કેસ થતા 18,799 ક્રાઇમ કેસનો વધારો થયો...
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્થાનિક સ્તરે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ગઢપુર (ગઢડા)ના આંગણે ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત રવિવારે, 8 માર્ચે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં...