રાજયમાં મેઘરાજાએ પોતાના આગમનની છડી પોકારી દીધી છે ત્યારે ગુજરાતમાં જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 492 કેસ નોંધાયા હતા. આમ, ગુજરાતમાં આજે...
રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના યોજાનાર છે તે અગાઉ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક વિકેટો પડવાનો ક્રમ સતત બીજા દિવસે જોવા મળ્યો છે. કરજણ અને...
કોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રૂા. ૧૪૦૦૦ કરોડના પૅકેજની આજે...
ગુજરાતમાં 19 જુને યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી અગાઉ ગુરુવારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામાં આપતા પક્ષમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડાના...
સૌરાષ્ટ્રના અનેક સ્થળે ગુરુવારે સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. સવારે અસહ્ય ગરમી બાદ બપોરે વાતાવરણ પલટાયું હતું. રાજકોટમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા...
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ સંસ્થાનાં ભારત ખાતે આવેલા તમામ મંદિરો હાલના કોરોનાવાયરસને પગલે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને લક્ષમાં લઈને આગામી તારીખ 15મી જુન 2020 સુધી દર્શનાર્થીઓ...
કોરોના વાઇરસના કારણે 25મી માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉની કાયદેસરતાને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે...
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાંપતી નજર રાખવામાં આવી છે. જો કે વાવાઝોડું ફંટાવાની...
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા નિસર્ગ વાવાઝોડાની દિશા બદલાઈ જતાં હવે માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં જ ત્રાટકશે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું...