ગુજરાતમાં લોકડાઉનના કા૨ણે આર્થિક પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વા ૨ચવામાં આવેલી હસમુખ અઢીયા કમીટી દ્વારા સુપ્રત કરાયેલા રીપોર્ટમાં ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને રૂા.૧.૬૩ લાખ કરોડનું...
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી વધુ કેસ નોંધાતા હવે કુલ કેસનો આંક 24 હજારને પાર થઇને 24104 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં...
ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે. હવામાન...
રાજ્યમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારે વરસાદ અને તીડના આક્રમણથી ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત...
ગુજરાત વિધાનસભામાં આઠ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ આ આઠ બેઠકોની પેટાચૂંટણી યોજવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી...
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 નવા દર્દીઓ નોંધાયા છે. આમ, ગુજરાતમાં સતત બે દિવસ...
કોરોના મહામારી વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે આશરે 8.13ની આસપાસ આવેલા ભૂકંપના ઝટકા અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનુભવાયા...
ગુજરાતમાં ધામધુમ સાથે શરૂ કરાયેલા ઘોઘા દહેજ ફેરી સર્વિસ હવે રાજય પાસેથી કેન્દ્ર સ૨કા૨ લઈ લેશે. 2017 માં આ સેવાનો પ્રારંભ ક૨વામાં આવ્યો હતો....
ઉનાના કૉંગ્રેસ ધારાસભ્ય પુંજાભાઇ વંશના કેસમાં કૉંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. કૉંગ્રેસની રજૂઆત પ્રમાણે પોલીસ વિભાગ સરકારના રાજકીય એજન્ડાનો હાથો બની...
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 5213 આરટીપીઆર ટેસ્ટમાં નવા 495 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે આ સાથે સારવાર હેઠળના 31 દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડતાં કુલ...