સુપરસ્ટાર આમીર ખાને પોતાના લગ્નની 15મી એનિવર્સરી ક્રિસમસના વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સાસણ ખાતે પરિવાર સાથે ગીરના જંગલમાં ઉજવી હતી. અનેક ધૂમ મસ્તી સાથે અને ગીતોની...
રાજકોટની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીએ ઉઠમણું કરતાં રોકાણકારોના રૂ.60 કરોડ ફસાયા હોવાનું માનવામાં આવે છે. મંડળીના ચેરમેન, વાઈસ-ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ...
ઉત્તર ભારતમાં શીતલહેર સાથે નવા વર્ષનો પ્રારંભ થયો હતો. દિલ્હીમાં શુક્રવારે ગરમીનો પારો ઘટીને 1.1 ડિગ્રી સેલ્સિયસ થયો હતો, જે 15 વર્ષમાં સૌથી નીચું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS, રાજકોટ)નું ગુરુવારે વિડિયો કોન્ફરન્સ મારફત ખાતમુહુર્ત કર્યું હતું. AIIMS રાજકોટ દેશની 16મી અને...
સરકારે પાર્ટી પ્લોટ, ક્લબ્સ કે ફાર્મ હાઉસમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે રોક લગાવી દીધી છે. પોલીસે અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબો અને ફાર્મ...
ગુજરાતના ચાર મહાનગરોમાં પહેલી જાન્યુઆરી 2021થી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે. હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રે નવ વાગ્યાથી...
વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થા આઈઆઈએમ અમદાવાદના લુઈસ કાનને ડિઝાઇન કરેલી ડોર્મિટરી તોડી પાડવાના વિવાદાસ્પદ નિર્ણય સામે હવે એલ્યુમની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) સહિત વિશ્વિક સ્તરે રોષ ફેલાયો...
ગુજરાતના કચ્છમાં બુધવારે સવારે આશરે 9.46 કલાકની આસપાસ 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપથી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી. ભૂકંપનું...
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી...
શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાન દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે જનહિત અને સેવાકીય પ્રવૃત્તિઓને પણ શિક્ષાપત્રીના નિયમો મુજબ પ્રાધાન્ય આપવામાં આવે છે. શિયાળાની કડકડતી...