ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ ભાજપનું નવું માળખું ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. આશરે ત્રણ વર્ષ બાદ પ્રદેશ માળખામાં...
વર્ષ 2020ના ડિસેમ્બર ક્વાર્ટરમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ મજબૂત રિકવરી આવી હતી. આ ત્રિમાસિક ગાળામાં રેસિડેન્શિયલ અને ઓફિસ બંને સેગમેન્ટમાં સારું વેચાણ નોંધાયું હતું.
રિયલ...
ચાન્સેલર ઋષી સુનકે નવા લોકડાઉન દરમિયાન બિઝનેસ અને નોકરીઓની સુરક્ષા માટે £4.6 બિલીયનની ગ્રાન્ટ્સ મંજૂર કરી છે. વસંત ઋતુ સુધી વ્યવસાયોને સહાય કરવા માટે...
કોરોનાના કેસ કાબૂમાં આવતા માર્ચ 2020થી બંધ પડેલી સ્કૂલો 11 જાન્યુઆરીથી ફરી ખોલવાનો રાજ્ય સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો. સરકારની જાહેરાત મુજબ શરુઆતમાં માત્ર...
ગુજરાતમાં ઉભરી રહેલા ધોલેરા સ્માર્ટ સિટી અને અમદાવાદ વચ્ચે મોનો રેલ પ્રોજેક્ટને ગુજરાત સરકારને આખરે મંગળવારે મંજૂરી આપી હતી. તેનાથી અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ...
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મુખ્યપ્રધાન કાર્યાલયમાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો કર્યો હતો. મુખ્યપ્રધાન કાર્યાલયના વધુ આઠ કર્મચારીઓ મંગળવારે કોરોનાથી સંક્રમિત થયા હતા. બે દિવસમાં કુલ...
આશરે રૂ.4,700 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા દૂધસાગર ડેરીની અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં 15 વર્ષથી એકહથ્થુ શાસન કરતા વિપુલ ચૌધરીની પેનલનો મંગળવારે કારમો પરાજય થયો હતો....
ગુજરાતના વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સોમવારે નોંધાયો હતો. બ્રિટનથી પરત ફરેલા વડોદરાના 32 વર્ષના યુવકનો કોરોનાના નવા સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ શહેરમાં યુકેના...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશનું આઇટી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં માત્ર બે વર્ષમાં આશરે 1,600 નાની-મોટી આઈટી...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કોલકતાની હોસ્પિટલમાંથી હાર્ટ સર્જરીમાંથી રિકવર થઈ રહ્યા છે, પરંતુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલમરે સૌરવ ગાંગુલીને...