ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી...
ગુજરાતમાં હવે વિદેશથી આવતા પ્રવાસીઓને એરપોર્ટથી ક્વોરન્ટીન કરવામાં નહીં આવે. સરકારે મંગળવારે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે વિદેશથી આવતા મુસાફરોને 7 દિવસના...
ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના કડક પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે, એમ સરદાર સરોવર નર્મદા...
કોરોના મહામારીને કારણે ગુજરાતની 6 મહાનગર પાલિકા 55 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખવાની સોમવારે ચૂંટણી...
ભાજપે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી 7 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત રવિવારે કરી હતી. પક્ષે મોટાભાગના કોંગ્રેસ સાથે છેડો ફાડીને...
કચ્છ જિલ્લામાં આવેલા ગુજરાતના મહત્ત્વના કંડલા બંદર અને દિલ્હી વચ્ચે સ્પાઇસજેટ દ્વારા ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટ બપોરે 2:55 કલાકે કંડલા એરપોર્ટ પર આવશે...
ગુજરાતમાં નવેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે કોરોના વાઈરસના સંક્રમણ અને લોકોના આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત જગ્યા ચૂંટણી યોજાવાની છે ત્યાં તે જિલ્લામાં કલેક્ટર-ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી મેળવી વિવિધ સૂચના પ્રમાણે ચૂંટણીલક્ષી સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે. આ પેટાચૂંટણી માટેના ઉમેદવારીપત્રકો 16 ઓક્ટોબર સુધી ભરી શકાશે, જયારે મતદાન ત્રણ નવેમ્બરે રોજ યોજાશે. એ જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે નવરાત્રીમાં ગરબા...
કોરોનાની મહામારીને પગલે તહેવારોની સિઝન માટે ગુજરાત રાજ્ય સરકારે શુક્રવારે માર્ગદર્શિકા જારી કરી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં....
રાજ્યમાં કોરાના વાઇરસનું સંક્રમણ સતત વધતું જાય છે ત્યારે નાગરિકો માટે થોડા રાહતભર્યા સમાચાર એ છે કે, સપ્ટેમ્બર મહિનામાં રિકવરી રેટ ટોચ પર રહ્યો...
કોરોના વાઇરસને ફેલાવાને અંકુશમાં લેવા માટે સુરતમાં હોટલ-ગેસ્ટ હાઉસ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. સુરતમાં આવનાર પ્રવાસીઓની વિગતો હવે 24 કલાકમાં પોલીસને પહોંચાડવાની...