અમદાવાદમાં યોજાયેલા રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિધર્મીઓ શા...
મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચો.મીટર વિસ્તારમાં રૂ. ૧પ કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમનું નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ...
કોરોના મહામારી વચ્ચે કોવિડ-ગાઇડન્સના પાલન સાથે રાજ્યના લોકોએ ઉત્તરાયણની હર્ષભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણના દિવસે પવન પણ સાનુકૂળ રહેતા પતંગબાજોના ઉત્સાહમાં અનેક ઘણો વધારો...
ઉત્તરાયણની તહેવાર દરમિયાન રાજ્યમાં પતંગ દોરીથી સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા અને મેડિકલ ઇમર્જન્સીના કેસોમાં વધારો થયો હતો. પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા આશરે 300...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુરુવારે નવી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અમિત શાહે પોતાના પરિવારના સભ્યો અને પક્ષના કાર્યકરો સાથે...
સુરતમાં પોલીસે ત્રણ સ્પા પર દરોડા પાડીને કથિત રીતે દેહવેપાર કરતી 12 વ્યક્તિને મંગળવારે અટકાયતમાં લીધી હતી. આ યુવતીઓ મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈનું...
ગુજરાત સરકારે રાજ્યની શાળા અને કોલેજોમાં 6,616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો, એવી રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ બુધવારે જાહેરાત કરી...
કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો બુધવારે પૂણેથી બાય રોડ સુરત પહોંચ્યો હતો. સીરમ ઇન્સ્ટિટ્યૂટના પૂણે ખાતેના વેક્સિન સ્ટોરેજ રૂમથી વેક્સિનના 93,500 ડોઝ સુરત સિવિલ હોસ્પિટલ...
ગ્રેઝ, એસેક્સ ખાતે રહેતા અને હોમ ઓફિસના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી કાર્યકર આકાશ સોંધીએ વિશ્વભરની લગભગ 600 છોકરીઓ અને મહિલાઓના સ્નેપચેટ એકાઉન્ટ્સને હેક કરી તેનો...
નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર...