ગુજરાતમાં 21 અને 23 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા જ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે....
ભાજપે ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી હતી. પક્ષે પહેલી માર્ચે યોજાનારી ચૂંટણી માટે રામભાઈ મોકરિયા...
ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કરફ્યુ 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો સોમવાર, 15 ફેબ્રુઆરીના રોજ નિર્ણય કર્યો હતો. જોકે નાઇટ કરફ્યુમાં થોડી વધારે છૂટ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની તબિયત અંગે મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે સોમવાર, 15 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, હાલ યુએન...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે વડોદરા ખાતેની સભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો...
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનને 28 દિવસ પૂરા થયા હોવાથી સોમવારથી વેક્સિનના બીજા ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રવિવાર સુધીમાં...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલુ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો હતો. મુખ્યપ્રધાનના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા...
ગુજરાતમાં નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપના 29 ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં હતા. ચૂંટણી પહેલા જ બિનહરીફ ઉમેદવારો ચૂંટાઇ આવતાં ભાજપના નેતાઓ-કાર્યકરો ઉત્સાહિત થયા છે....
ગુજરાતમાં સરકારના શિક્ષણ વિભાગ બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ...
ભાજપે ગુજરામાં 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 31 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. ભરૂચના ભાજપ પ્રમુખ મારુતસિંહ અટોદરિયાએ જણાવ્યું...