અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વગર મંજૂરીએ શુક્રવારે 17 યુગલ માટે સમૂહ લગ્ન યોજાતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે અચાનક કાર્યવાહીની શરૂઆત કરતાં લગ્નસ્થળે લોકોમાં...
કોરોના મહામારીના આઠ મહિનાના સમયગાળામાં ગુજરાતના લોકોએ માસ્ક ન પહેરવા બદલ રૂ.116 કરોડનો દંડ ભર્યો હોવાનો અંદાજ છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂ...
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના નવા કેસ અને મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના...
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ પાસેના એનિગ્મા ફ્લેટમાં મંગળવારે મોડી રાતે એક યુવકે સાતમાં માળેથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. આ આપઘાત...
અમદાવાદ સિવિલમાં મ્યુકરમાયકોસિસના 44 કેસો નોંધાતાં રાજ્ય આરોગ્ય વિભાગે આ રોગને લઇને સોમવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ બિમારીથી ગુજરાતમાં અત્યાર સુધી નવ...
મહેસાણા દૂધ સાગર ડેરીની ચુંટણી પ્રક્રીયાનો ધમધમાટ શરૂ થયો છે. 15 બેઠકો માટે 178 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 21 ડિસેમ્બરે...
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામની સીમમાં બે સિંહોએ સોમવારે 17 વર્ષની એક તરુણીને ફોડી ખાધી હતી. આ ઘટનાથી વંથલીના ગ્રામ્ય પંથકમાં હાહાકાર...
મંગળવારની સવારે લંડનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના તમામ મુસાફરોના એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં આવેલા 246 મુસાફરોનો ઈન્ટરનેશનલ ટર્મિનલ...
ગાંધીનગર જિલ્લાના કલોલમાં ભેદી ધડાકો થતાં મંગળવારે વહેલી સવારે બે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા....
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા જતાં અટકાવવા માટે ગુજરાતના કેટલાંક ખેડૂતો આગેવાનોને સરકારે રવિવારે નજરકેદ કર્યા હતા. દિલ્હીમાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી...