ગુજરાત સરકારે રાજકોટમાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે. અહીં મેડિકલ પાર્ક બનાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 136 હેક્ટર જમીનની ફાળવણી છે,
રાજકોટના...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જારી કરે તેવી ધારણા છે. પક્ષમાં ચૂંટણી મેદાને ઉતારવા ઉમેદવાર પસંદગી કરવાનો ધમધમાટ...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે...
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ગુજરાતના અગ્રણીઓને આ સન્માન આપવામાં આવ્યો છે, જેમાંથી ત્રણને તે મરણોત્તર અપાશે. કુલ...
કોરોના મહામારીના દસ મહિના પછી પહેલી વખત અમદાવાદમાં એક પણ વ્યક્તિનું કોરાનાથી મોત થયું ન હતું. રાજ્યમાં કોરાનાથી મહીસાગર જીલ્લામાં માત્ર એક વ્યક્તિનું મોત...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે તામ્રધ્વજ સાહુને ઓબ્ઝર્વર બનાવ્યા : સાતવની પાંખો કપાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે છત્તીસગઢના ગૃહરાજ્ય પ્રધાન તામ્રધ્વજ સાહૂને કોઓર્ડિનેશન કમિટી અને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક તરીકે જવાબદારી...
ગુજરાતમાં ધો.૧૦ અને ૧૨ની સ્કૂલો ૧૧મી જાન્યુઆરીથી શરૂ કર્યા બાદ સરકાર હવે ધો.૯ અને ૧૧ના વર્ગો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાલુ કરવાની વિચારણા કરી રહી...
ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માગતા ઉમેદવારે નિયમો બનાવ્યા છે. ભાજપ ઉમેદવાર માટેના ફોર્મમાં કોલમ રાખી છે કે અયોધ્યામાં રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે...
ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચે શનિવારે સાંજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ૧૪પ૦ એકર...