એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના સોમવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ રૂ.931 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક...
જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે બરફવર્ષાને પગલે ફુંકાઈ રહેલા બર્ફિલા પવનોથી ગુજરાત ઠંઠુગાર બન્યું હતું. રાજ્યમાં ગયા સપ્તાહે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ...
ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ ખાતેના કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે ઝેરી ધુમાડો શ્વાસમાં લેવાથી રવિવારે ચાર કામદારોના મોત થયા હતાં. શનિવારે રાત્રે લગભગ 10...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના ગુરુવાર 26 ડિસેમ્બરે નિધનને પગલે કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કાંકરિયા કાર્નિવલ...
ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સાબરકાંઠા અને ખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં માવઠુ થયું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં 3...
અમેરિકાના ઓહાયોમાં હિંદુ વિદ્યાર્થીઓને દિવાળીની રજાઓ અને શૈક્ષણિક વર્ષ દરમિયાન અન્ય બે હિંદુ રજાઓ મળશે. ઇન્ડિયન અમેરિકન સેનેટર નિરજ અંતાણી દ્વારા સહ-પ્રાયોજિત બિલને અગાઉ...
અમદાવાદમાં 25 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાત દિવસના કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ હેઠળ વિવિધ કાર્યક્રમમનું આયોજન કરાશે. 'વિકસિત...
ગુજરાત સરકારે મંગળવારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત...
એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોકની પ્રથમ ફ્લાઇટમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. ફ્લાઇટમાં બેસેલા કેટલાંક પેસેન્જરે દાવો કર્યો હતો કે શરાબનો સ્ટોક સમાપ્ત થઈ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનના મુદ્દે વિરોધી દેખાવો હજુ શમ્યા નથી, ત્યારે અમદાવાદમાં બાબા સાહેબની એક મૂર્તિને કેટલાંક અસામાજિક...