વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે ગુજરાતમાં આંકડા સંગ્રહ ધારા 2008 હેઠળ "જાતિ આધારિત વસ્તી ગણતરી" કરવાની માંગ કરી હતી, જોકે રાજ્યની ભાજપ સરકારે આ માંગને નકારી...
કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના નેતૃત્વ હેઠળની વિદેશી બાબતો માટેની સંસદીય સમિતિએ ગુરુવારે રજૂ કરેલા તેના રીપોર્ટમાં બિન નિવાસી ભારતીયઓ (એનઆરઆઇ)ને ભારતમાં આવ્યા...
ગુજરાતના આણંદમાં 'ત્રિભુવન સહકારી યુનિવર્સિટી' સ્થાપવા અંગેના એક બિલને બુધવારે લોકસભાની મંજૂરી મળી હતી. આ યુનિવર્સિટીનો હેતુ દેશભરની સહકારી મંડળીઓ માટે ક્વોલિફાઇડ માનબળ ઊભું...
વિદેશી નાગરિકત્વ મળતા 2024માં દર મહિને 15 અમદાવાદીઓએ પોતાના ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા હતા. રિજલન પાસપોર્ટ ઓફિસ (RPO)ના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના...
ગુજરાત સરકારે જંત્રીના નવા દરને હાલ લાગું નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જંત્રીના નવા દર જાહેર કરાયા પછી વિવાદને જોતાં સરકારે તેની સામે વાંધાસૂચનો...
અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી આકસ્મિક રીતે ધારાશાયી થતાં બાજુની રેલવે લાઇનને નુકસાન થયું હતું...
ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે કામ કરતા કર્મચારીઓને દારૂના વેચાણથી રાજ્ય સરકારની આશરે રૂ.94.19 લાખની આવક થઈ હતી. અહીં ઉલ્લેખનીય...
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવાર, 22 માર્ચે એક ભીષણ આગમાં એક પેપરમીલ બળીને ખાખ થઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેને કાબુમાં લેવા માટે...
ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે માર્ગ મોકળો કર્યા પછી અરવિંદ કેજરીવાલની પાર્ટી AAPએ રવિવારે તેના નેતા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા...
ભારતે અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઔપચારિક રીતે બિડ કરી છે. ગેમ્સનું આયોજન કરવા માટે 'ઇરાદાપત્ર' સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ...