અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો બહુમતી હિસ્સો મેળવવા માટે યુરોપિયન પ્રાઇવેટ ઇક્વિટી કંપની CVC કેપિટલ પાર્ટનર્સ સાથે સમજૂતી...
ગુનાહિત કેસમાં આરોપીના મકાન પર બુઝડોઝર ન ફેરવવાનો અને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ખેડા જિલ્લાની કઠલાલ પાલિકાને આદેશ આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું...
ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનનો તાગ મેળવવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ 6 સભ્યોની ટીમે 12થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી...
વડોદરામાં ભારે વરસાદથી સર્જાયેલ પૂરના પગલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત, તમામ પ્રધાનો અને ભા.જ.પા.ના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતનિધીમાં જમા કરાવશે...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણ સોગઠી ગામે નજીક ગણેશ વિસર્જન દરમિયાન મેશ્વો નદીમાં શુક્રવાર 13 સપ્ટેમ્બરની સાંજે 10 લોકો પાણીમાં ડુબ્યા હતાં, જેમાંથી આઠ...
સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરથી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસ...
ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતાં. તેમણે  13 સપ્ટેમ્બર, 2021ના રોજ શપથ લીધા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
ગુજરાત સરકારે વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારના લોકો માટે રૂ.5,000થી 85,000 સુધીની રોકડ સહાયની ગુરુવારે જાહેરાત કરી હતી. તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરથી લોકોની ઘરવખરીથી માંડીને વેપાર-ધંધામાં...
Ambaji Melo
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મંગળવારે રાત્રે કોટડા-જડોદરા ખાતે ભગવાન ગણપતિના પંડાલ પર પથ્થરમારાની ઘટના બનતા કોમી તંગદિલી ફેલાઈ હતી. પોલીસે ગણેશજીની મૂર્તિ ખંડિત કરવા...