ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી પંકજ જોષીએ ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્ય...
ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે,જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો...
ગુજરાતના દાહોદ જિલ્લામાં લગ્નેત્તર સંબંધોની આશંકામાં 35 વર્ષની એક આદિવાસી મહિલાને અર્ધનગ્ન કરીને એક ટોળાએ પરેડ કરાવતા આક્રોશ ફેલાયો હતા. મહિલાના સસરાની આગેવાની હેઠળના...
એફબીઆઇના વડા તરીકે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કરેલા કાશ પટેલે સેનેટની જ્યુડિશિયલ કમિટીના સભ્યોને જણાવ્યું હતું કે તેઓ નાનપણમાં રેસિઝમનો ભોગ બન્યા છે....
આણંદની ચરોતર નાગરિક બેન્કમાં આશરે રૂ.77 કરોડનું કથિત કૌભાંડ કરનારા ભાગેડુ બેન્કર વિરેન્દ્ર પટેલને બુધવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સી સીબીઆઇએ સરદાર...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અમૃત સ્નાન દરમિયાન નાસભાગમાં 30 લોકોના મોત થયા હતાં અને 60 ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટના રાત્રે...
ફ્લોરિડા સ્થિત વડોદરા મૂળના ઉદ્યોગપતિ ડેની ગાયકવાડે રેલિગેર એન્ટરપ્રાઈઝમાં હિસ્સો ખરીદવા શેરદીઠ રૂ.275ની કાઉન્ટર ઓફર કરી છે, જે ડાબર ગ્રુપના બર્મન પરિવાર દ્વારા કરાયેલી...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન-અમેરિકનપત્રકાર કુશ દેસાઈની ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિમણૂક કરી હોવાની વ્હાઇટ હાઉસે શનિવાર, 25 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. કુશ દેસાઈ...
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં મંગળવાર સવારે જૈનોના મોક્ષ કલ્યાણક નિર્વાણ મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બાંધવામાં આવેલ વાંસનો મંચ લોકોના વજનથી તૂટી પડતા સાત લોકોના...
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના 26 જાન્યુઆરીના અંતિમ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને "હેપ્પી રિપબ્લિક ડે, ઇન્ડિયા!" અને દેશભક્તિનું ગીત "વંદે માતરમ"...