ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સાબરકાંઠા અને ખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં માવઠુ થયું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં 3...
અમેરિકાના ઓહાયોમાં હિંદુ વિદ્યાર્થીઓને દિવાળીની રજાઓ અને શૈક્ષણિક વર્ષ દરમિયાન અન્ય બે હિંદુ રજાઓ મળશે. ઇન્ડિયન અમેરિકન સેનેટર નિરજ અંતાણી દ્વારા સહ-પ્રાયોજિત બિલને અગાઉ...
અમદાવાદમાં 25 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાત દિવસના કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ હેઠળ વિવિધ કાર્યક્રમમનું આયોજન કરાશે. 'વિકસિત...
ગુજરાત સરકારે મંગળવારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત...
એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોકની પ્રથમ ફ્લાઇટમાં દારૂનું ધૂમ વેચાણ થયું હતું. ફ્લાઇટમાં બેસેલા કેટલાંક પેસેન્જરે દાવો કર્યો હતો કે શરાબનો સ્ટોક સમાપ્ત થઈ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનના મુદ્દે વિરોધી દેખાવો હજુ શમ્યા નથી, ત્યારે અમદાવાદમાં બાબા સાહેબની એક મૂર્તિને કેટલાંક અસામાજિક...
નાણાકીય વર્ષ 2024માં અમેરિકાની સિટિઝનશિપ મેળવવામાં ભારતીયો બીજા સૌથી મોટા ઇમિગ્રન્ટ ગ્રુપ તરીકે ઊભરી આવ્યા છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) ડિપાર્ટમેન્ટના ડેટા...
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી...
સુરતમાં પોલીસે બે વ્યક્તિઓ પાસેથી કથિત રીતે રૂ.8.57 કરોડની કિંમતનું 14.7 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. આ બંને વ્યક્તિઓને અટકાયતામાં લેવામાં આવ્યા હતા.
'બી' ડિવિઝનના...
ફ્લોરિડામાં ભારતીય મૂળના કિર્તન પટેલે એક સગીર યુવતીને જાતીય પ્રવૃત્તિમાં જોડાવવા માટે લલચાવવાનો પ્રયાસ કરવાનો ગુનો કબુલી લીધો હતો. ફ્લોરિડામાં રહેતા કિર્તન પટેલને ફેડરલ...