ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો...
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે નવરાત્રીના ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ ગરબા...
ગુજરાત વિધાનસભામાં બહુચર્ચિત કોમન યુનિવર્સિટીઝ બિલને મંજૂરીને પગલે રાજ્યની તમામ 11 યુનિવર્સિટીઓમાં આવતા વર્ષથી સામાન્ય પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
રાજ્યમાં મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ટેકનિકલ...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો...
ગુજરાતમાં 18-19 જુલાઇએ થયેલા ભારે ભારે વરસાદથી કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો અને ૩૩ જળાશયો છલકાયા હતા. ૪૯...
જાન્યુઆરી ૨૦૨૩માં અમેરિકા જવા નીકળેલા નવ ગુજરાતીઓ લાપતા બન્યાં છે. આ લોકોની શોધખોળ માટે ગુજરાત પોલીસે ઈન્ટરપોલની મદદ માગી છે. પોલીસને ફેબ્રુઆરીમાં કેરેબિયન ટાપુ...
મહેસાણાની કોર્ટે સાગરદાણ કૌભાંડમાં ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુરુવારે સાત વર્ષની જેલની સજા કરી હતી. યોગ્ય પ્રક્રિયાનું પાલન...
ગુજરાત સરકારે મંગળવારે આયુષ્યમાન કાર્ડ હેઠળ હોસ્પિટલમાં મફત સારવારની રકમ વધારીને રૂ.10 લાખ કરવાનો નિર્ણય કર્યો હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું....