ગુજરાતમાં 12 જૂનથી અટકી ગયેલું ચોમાસું 23 જૂનથી ફરી સક્રિય બન્યું હતું. તેનાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિતના 95 તાલુકામાં મેઘમહેર થઈ...
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરવા CBIની એક ટીમ સોમવારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પહોંચી હતી. ગોધરા પોલીસે 8મેએ આ...
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ની કથિત ગેરરીતિની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે પોતાના હાથમાં લીધી હતી અને તપાસ માટે ગુજરાતના ગોધરા અને બિહારના...
ગુજરાતમાં 21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠાના જિલ્લાના નડાબેટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી....
ગુજરાત સરકારે સરકારે બુધવારે પ્રથમ વખત એક સાથે 7500 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં શિક્ષક ભરતી પરીક્ષા TET-TAT પાસ કરનારા ઉમેદવારોએ ગાંધીનગરમાં...
ગુજરાતના રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ગાંધીનગર સ્થિત તેમના ઘરે ચા-નાસ્તો કરી...
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિરના રિનોવેશન પ્રોજેક્ટ્સ દરમિયાન જૂના પગથિયાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને...
બનાસકાંઠામાંથી લોકસભામાં ચૂંટાયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુરુવારે ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકેનું રાજીનામું...
ગુજરાતમાં મંગળવાર, 11 જૂને ચાર દિવસ વહેલા નેઋત્યના ચોમાસાનું આગમન થયું હતું. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી પસાર થઈને ચોમાસું આગળ વધ્યું હતું, એમ હવામાન...
ગુજરાતમાં તાજેતરની પેટાચૂંટણીમાં જીતેલા શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના પાંચ ધારાસભ્યોએ મંગળવારે ગાંધીનગરમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતાં. આની સાથે 182 સભ્યોની વિધાનસભામાં...