-સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ કરાશે, જ્યારે દાહોદમાં નવું એરપોર્ટ વિકસાવવામાં આવશે
-'ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર' પ્રોજેક્ટ હેઠળ, 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ...
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ.148 કરોડની કર રાહતો...
જૂનાગઢ મહાનગરપાલિકા તથા 68માંથી 62 નગરપાલિકામાં વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે ફરી એકવાર સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસના સૂપડા સાફ થયાં હતાં....
યુએસથી દેશનિકાલ કરાયેલા ગુજરાતના 33 લોકો સાથેની બે ફ્લાઇટ્સ સોમવાર, 17 ફેબ્રુઆરીએ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અમેરિકાએ 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં...
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 56 ટકાથી વધુ મતદાન...
ગુજરાતના દાહોદ જિલ્લામાં લગ્નેત્તર સંબંધોની આશંકામાં 35 વર્ષની એક આદિવાસી મહિલાને અર્ધનગ્ન કરીને એક ટોળાએ પરેડ કરાવતા આક્રોશ ફેલાયો હતા. મહિલાના સસરાની આગેવાની હેઠળના...
ગુજરાતમાં રવિવાર, 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી તાપી જિલ્લાના તીતવા થઈ હતી. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં...
દેશના 76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ શનિવારે પદ્મ પુરસ્કાર વિજેતાના નામોની જાહેરાત કરાઈ હતી. ગુજરાતની આઠ હસ્તીઓની પણ આ પ્રતિષ્ઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ...
ગુજરાત સરકારે શુક્રવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહા કુંભ મેળાની મુલાકાત લેવા માટે રાજ્યના નાગરિકો માટે વિશેષ પ્રવાસ પેકેજની જાહેરાત કરી હતી....
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 23 જાન્યુઆરીએ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 'હિન્દુ અધ્યાત્મિક સેવા મેળો'નો શુભારંભ કરાવ્યો હતો. 26 જાન્યુઆરી સુધી ચાલનારા...