ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ 2025-26નું બજેટ રજૂ કરશે.
ગુજરાતમાં આગામી સમયગાળામાં સ્થાનિક...
ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે....
ગુજરાતમાં મંગળવાર, 14 જાન્યુઆરીએ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉત્તરાયણની પર્વની ઉજવણી થઇ હતી. રાજ્યનું આકાશ રંગ-બેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરોથી માંડીને ગામડાઓમાં...
ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ માટે ગુજરાતમાં કુલ 609 એફઆઈઆર દાખલ કરાઈ હતી અને 612...
કેન્દ્રીય પોર્ટસ, શિંપિંગ એન્ડ વોટરવેઝ પ્રધાન સર્બાનંદ સોનોવાલે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું દીનદયાળ બંદર આગામી ત્રણ વર્ષમાં મેગા પોર્ટ બની...
ગુજરાતના કચ્છ જિલ્લાના કંડેરાઈ ગામમાં સોમવારે સવારે એક 18 વર્ષની છોકરી ઊંડા બોરવેલમાં પડી હતી અને તેને બચાવવાના પ્રયાસો ચાલુ કરાયા હતાં. બચાવ પ્રયાસોને...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. સરકારના આ નિર્ણયથી નવસારી, વાપી,...
ગુજરાતમાં 2024ને વિદાય આપવા અને 2025ના નવા વર્ષને આવકારવા માટે યુવાહૈયાઓમાં અનેરો થનગનાટ મળ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતનાં શહેરોમાં વિવિધ પાર્ટી...
જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે બરફવર્ષાને પગલે ફુંકાઈ રહેલા બર્ફિલા પવનોથી ગુજરાત ઠંઠુગાર બન્યું હતું. રાજ્યમાં ગયા સપ્તાહે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ...
ગુજરાત સરકારે મંગળવારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત...