સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સપ્તાહમાં ફરી ચોમાસાનો નવો રાઉન્ડ શરુ થાય તેવો સંકેત જોવા મળે છે. ગુજરાત ઉપર અપરએર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી બે...
ગુજરાતમાં હાઈવોલ્ટેજ બની રહેલી રાજયસભા ચૂંટણી જેમાં ફરી એક વખત ધારાસભ્યોની ‘ખરીદી’ સહિતની રાજકીય યુક્તિઓ ફરી ગુજરાતમાં જોવા મળી હતી તેમાં ગઈકાલના પરિણામોએ ભાજપે...
કોરોના મુદ્દે હાઇકોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે તેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આરોગ્યની સેવા મેળવવી એ મૂળભૂત...
અમદાવાદમાં કોરોનાનો કેર વધતો જાય છે. આજે એક જ દિવસમાં નવા 317 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીઓના સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યા છે....
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 510 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 348 દર્દીઓ પણ સાજા...
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા...
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો એક સાથે ઉમેરો થવાનો અત્યાર સુધીનો નવો વિક્રમ નોંધાયો છે. રાજ્યના કુલ કેસની સંખ્યા વધીને ૨૪૬૨૮ અને મૃત્યુનો આંક...
કોરોના વાયરસ અંગે કરવામાં આવેલા તમામ સંશોધનોમાં વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના માટે સમય અને સ્થળ સહિતની ક્ષેત્રીય...
કોરોનાને લીધે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળવા માટે નક્કી કરવામાં આવ્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે,...
ગુજરાતમાં લોકડાઉનના કા૨ણે આર્થિક પિ૨સ્થિતિની સમીક્ષા ક૨વા ૨ચવામાં આવેલી હસમુખ અઢીયા કમીટી દ્વારા સુપ્રત કરાયેલા રીપોર્ટમાં ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ (જીડીપી)ને રૂા.૧.૬૩ લાખ કરોડનું...