અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા સંયુક્તપણે અમદાવાદ શહેરમાં બુધવારથી ગુજરાત યુનિવર્સિટી નજીકના જીએમડીસી મેદાનમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ ચાલુ કરવામાં આવ્યા...
ગુજરાતમાં કોરોનાના કેસમાં જંગી વધારાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ ગઈ હોવાથી સરકારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ૯૦૦ બેડની...
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાની નીતિન પટેલે અમદાવાદની હોસ્પિટલમાં બેડની સંખ્યામાં 2,421નો વધારો કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતમા 19 માર્ચથી નાઇટ કરફ્યૂના સમયગાળાને વધારીને રાત્રીના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા...
કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BRTS-AMTSની સિટી બસ સર્વિસ ગુરુવાર, 18 માર્ચથી અનિશ્ચિત સમય માટે બંધ કરી હતી. ગુજરાતમાં ૯૦ દિવસના...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં અમદાવાદમાં સોમવારે નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. શહેરના 8 વિસ્તારમાં...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો...
અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે કિરિટ પરમાર અને ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલની બુધવારે નિયુક્તિ કરવામાં કરવામાં આવી છે. અમદાવાદના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં...
અમદાવાદના સોલા વિસ્તારમાં શાંતિ પેલેસ સોસાયટીમાં શુક્રવારની સવારે ગળું કાપીને વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યાનો કેસ નોંધાયો હતો. મૃતક દંપતીની ઓળખ અશોકભાઈ પટેલ (71) અને...