ગુજરાતમાં બે દિવસમાં કથિત રીતે કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇને બે ખેડૂતોના મોત થયા હતા. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના વીરણીયા ગામના ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતાં મોત...
કડકડતી ઠંડી વચ્ચે સતત બે દિવસ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. રવિવાર, 29 જાન્યુઆરીએ અમદાવાદના પૂર્વના...
ગુજરાતમાં બે દિવસની કોલ્ડવેવની આગાહીને પગલે સોમવાર, 23 જાન્યુઆરી 2023એ ગુજરાતના લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. લોકોએ વહેલી સવારથી હાડ...
વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું મંગળવાર, 24 જાન્યુઆરી 2023એ અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. બાલકૃષ્ણ દોશીએ ગાંધીનગર તેમજ ચંડીગઢ જેવા...
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પીહા બીચ પર દરિયામાં શનિવારે ડુબી જવાથી અમદાવાદના બે યુવકના મોત હતા. ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગા દાસે પુષ્ટિ કરી હતી...
પ.પૂ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં ઓગણણજ ખાતે તૈયાર કરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલા એક મહિનાના મહોત્સવનું ગત રવિવારે રંગેચંગે ભક્તિભાવભર્યા વાતાવરણમાં...
ગુજરાતમાં 14-15 જાન્યુઆરીએ ઉતરાયણના તહેવારમાં દરમિયાન વાહન ચલાવતા પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. ઉતરાયણ સંબંધિત ઘટનામાં કુલ...
ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ગત સપ્તાહે ફરી વળ્યું હતું. સૂસવાટા મારતા બર્ફીલા પવનના કારણે રાજ્યના ભુજ, ડીસા, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના અનેક...
અમેરિકાના ફેલિફોર્નિયાથી અમદાવાદ રહેવા આવેલું એક વૃદ્ધ NRI કપલ ગુરુવાર, 12 જાન્યુઆરીએ પોતાના ઘરમાંથી લોહીલૂહાણ હાલતમાં મળી આવ્યું હતું. આ દંપતિએ આપઘાતનો પ્રયાસ કર્યો...
અમદાવાદના નવરંગપુરામાં એક વેપારીને હની ટ્રેપમાં ફસાવીને રૂ.270 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. આ વેપારીને 8 ઓગસ્ટના રોજ રાત્રે દસેક...