અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર, 28મેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે...
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના વિચારો સાથે તાજેતરના સમયમાં ચર્ચામાં આવેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ગુરુવાર, 10મીએ 10 દિવસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા ફોજદારી માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAPના રાજ્યસભાના સભ્ય...
ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં...
ભારત ખાતેના નવનિયુક્ત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ ગત સોમવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. તેમણે મુલાકાતની શરૂઆત અમદાવાદમાં સાબરમતિ આશ્રમથી કરી હતી. આ ઉપરાંત કાળુપુરના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત...
ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે...
સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવાર, 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. 2023ના વર્ષમાં કુલ 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ...
હાલની સ્થિતિમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે તેવા વિવાદાસ્પદ નિવેદન બદલ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદની એડિશન મેટ્રોપોલિટન કોર્ટમાં ગુનાહિત...