અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ગુરુવારે પ્રથમ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બેનીઝ હાજર રહ્યાં...
અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ મેચ માટે તૈયારી કરી રહી છે, ત્યારે તેઓએ હોળીના તહેવારની ઉજવણી કરવા માટે...
ગુજરાતમાં હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી અને આ વખતે હોળીના તહેવારે વરસાદ પણ આવ્યો હોવા છતાં લોકોએ હોળી પ્રજ્વલિત કરી ભારતીય પરંપરા યથાવત...
ગુજરાતના અનેક જિલ્લામાં 6 માર્ચે હોળીના તહેવારે જ કુદરતે પણ રંગ બદલ્યો હતો અને અને લોકો હોલિકા દહન કરી રહ્યાં હતા ત્યારે કડાકા ભડાકા...
ગુજરાત CIDએ રવિવાર, 3 માર્ચે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. શર્મા સામે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન 2004-05માં ગેરકાયદેસર રીતે...
ગુજરાત વિધાનસભામાં શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ રજૂ કરેલા 2023-24ના નાણાકીય વર્ષના આશરે રૂ.3.01 લાખ કરોડના બજેટમાં કોઇ કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા...
સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓને રોકવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત વિધાનસભાએ ગુરુવારે સર્વાનુમતે એક વિધેયક પસાર કર્યું હતું, જેમાં આવી ગેરરીતિઓ માટે 10...
રાજ્યના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ને વધારીને રૂ. 42 લાખ કરોડ કરવાની દરખાસ્ત
આગામી પાંચ વર્ષમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આશરે રૂ. 5 લાખ કરોડનો...
અમદાવાદ ખાતેની વિશ્વપ્રસિદ્ધ આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગાને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કર્યા છે. પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણા વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા પ્રોપર્ટી માલિકો સામે કાર્યવાહી હાથ ધરીને તેમની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશનને બાકી...