કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI)...
ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે....
મહાકુંભ મેળાને પગલે ભારતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજની ફ્લાઇટ્સના ભાડામાં અને બુકિંગમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. પ્રયાગરાજ હવે 20થી વધુ સ્થળો સાથે સીધી અને વન-સ્ટોપ...
અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા સહિતના વધુ સાત એરપોર્ટ પર પ્રી-વેરિફાઈડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકો માટે ફાસ્ટ-ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમનો ગુરુવારથી...
ગુજરાતમાં મંગળવાર, 14 જાન્યુઆરીએ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉત્તરાયણની પર્વની ઉજવણી થઇ હતી. રાજ્યનું આકાશ રંગ-બેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરોથી માંડીને ગામડાઓમાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ગુજરાતની સૌથી મોટી પોલીસ લાઇનનો શિલાન્યાસ કર્યો હતો. આ પોલીસ કોલોનીમાં 920 પોલીસ કર્મચારીઓના પરિવારો રહી શકશે.આ સમારોહમાં...
ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ માટે ગુજરાતમાં કુલ 609 એફઆઈઆર દાખલ કરાઈ હતી અને 612...
ચીનમાં ઝડપથી ફેલાઇ રહેલા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો ગુજરાતમાં સોમવારે પ્રથમ કેસ નોંધાયો હતો. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા બે મહિનાના બાળકનો સોમવારે ટેસ્ટ પોઝિટિવ...
ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV વાયરસની ભારતમાં સોમવાર, 6 જાન્યુઆરીએ એન્ટ્રી થઈ હતી. આ વાયરસના અમદાવાદમાં એક અને કર્ણાટકમાં 2 કેસને પુષ્ટી મળી છે....
અમદાવાદના સાબરમતી રિવકફ્રન્ટ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, 3 જાન્યુઆરીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો. આ વખત ફ્લાવર શોમાં દેશનાં વિકાસની સાથે...