બોલિવૂડ ફિલ્મોના ચાહકો ઋત્વિક રોશનની આગામી ફિલ્મ 'ફાઈટર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં છે. 'ફાઇટર'ની...
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રીના 12 વર્ષના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઇશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની વચ્ચે ઝઘડો...
કોરોના અને લોકડાઉન પછી મનોરંજનના માધ્યમ- OTT પ્લેટફોર્મ્સની લોકપ્રિયતા વધી છે. અગાઉ નવી ફિલ્મો માત્ર થીયેટરમાં જ રિલીઝ થતી હતી, પરંતુ OTTના કારણે થીયેટર...
'ભાભીજી ઘર પર હૈ' શોથી લોકપ્રિય બનેલી સૌમ્યા ટંડન ભારતીય ટીવીને નબળું દર્શાવવાના ચલણથી ખૂબ નારાજ છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર મૂકેલી એક...
ભારતમાં આશરે 28 વર્ષ પછી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડનુ આયોજન થશે. 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે ભારતમાં યોજાશે....
ભારતના જાણીતા અને વિવાદાસ્પદ રીયાલિટી શો ‘બિગ બોસ’ની કુલ 17 સીઝન પૂર્ણ થઇ છે. આ શોનો એક મોટો ચાહક વર્ગ છે. લોકો આ શોની...
'દુનિયા મેં મિલ જાયેંગે આશિક કંઈ, પર વતન સે હસીન સનમ નહીં હોતા. હીરો મેં સિમટકર, સોને સે લિપટકર મરતે હોંગે કંઈ, તિરંગે સે...
ભારત વિશ્વમાં વિવિધ ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ ધરાવતો અનોખો દેશ છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં તમામ ધર્મના લોકોએ યોગદાન આપ્યું છે. અહીં ફિલ્મો...
માધુરી દીક્ષિતે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આજે પણ તેનો ખૂબ જ મોટો ચાહક વર્ગ છે. 1980-90ના દસકાની ટોચની અભિનેત્રીઓમાં માધુરી...
'દંગલ' અને 'છિછોરે' જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિતેશ તિવારીના નવા પ્રોજેક્ટ 'રામાયણ' ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. નિતેશે થોડા વર્ષ અગાઉ તેના એક ઈન્ટરવ્યૂમાં...