અક્ષય કુમાર બોલીવૂડનો સૌથી વ્યસ્ત અને સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા બની ગયો છે. આગામી ફિલ્મ માટે તે રૂપિયા ૧૨૦ કરોડ મહેનતાણું લેવાનો હોવાની...
માર્ગ અકસ્માતમાં ઈજા પામેલા શબાના આઝમી જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિવટની બેઠી ઉઠાંતરી કરવા માટે ઉર્વશી રાઉતેલના ટ્રોલ...
અમેરિકાના દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિની સાથે જ ગ્રેમી 2020ની શરૂઆત થઈ હતી. 62માં ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલિંસમાં કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ...
સોનમ કપૂ૨ આહુજાને લંડનમાં ઉબે૨ કેબનો ખ૨ાબ અનુભવ થતાં તેણે સૌને સાવચેત ૨હેવાની સલાહ આપી છે. કેબ ડ્રાઈવરે તેની સાથે ખુબ જ ઉધ્ધતાઈભર્યુ વર્તન...
પ્રિયંકા ચોપડા જોનસે કહ્યું હતું કે તે જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે ફિલ્મમાં હીરોઇન કોને લેવી એ હીરો નક્કી કરતો હતો. પ્રિયંકાએ પોતાનાં ૧૭...
૨૦19માં અક્ષય કુમારે સફળતાનો એક નવો ઇતિહાસ રચ્યો છે. તેની ચાર ફિલ્મો હિટ થઇ છે, અને સાથેસાથે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં...
દીપિકા પદુકોણની બહુ ચર્ચિત ફિલ્મ 'છપાક' ક્રિટિક્સ અને ઓડિયન્સના પોઝિટિવ રીવ્યુ આવ્યા છતાં આ ફિલ્મના સાતમા દિવસના કલેકશનના આંકડા કમર્શિયલ ફ્લોપ થવા તરફ ઇશારો...
બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર દીપિકા પાદુકોણને હાલમાં જ દાવોસમાં ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અવોર્ડ લીધા બાદ દીપિકાએ હૃદય સ્પર્શી સ્પીચ આપી...
વડોદરાનો યુવા સૂર પ્રતિભાનું ખ્યાતનામ પ્રતીક એટલે ભૂમિ ત્રિવેદી. ઇન્ડિયન આઈડલ-૫ની રનર અપ રહી ચૂકેલી ભૂમિ આજે પણ દેશ-વિદેશના અનેક સ્ટેજ શોમાં ગુજરાત, વડોદરાનું...
અભિનેત્રી દીપિકા પાદુકોણથી પોતાના જોડાણને લઇ પ્રમુખ બ્રાન્ડસ સતર્ક થઇ રહી છે. જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર થયેલ હુમલા પ્રકરણને લઇ તેનો સખત વિરોધ...