રવિવારે ભારતીય ક્રિકેટે દેશની સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં જંગી વધારાનો મોટો નિર્ણય કર્યો હતો. બોર્ડે સ્થાનિક ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં ધરખમ વધારો કર્યો છે. આ સિઝનથી...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ ગયા સપ્તાહે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં...
લંડનની મેરીલીબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) એ મહેન્દ્ર સિંહ ધોની તથા અન્ય ચાર ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને 'લાઇફ ટાઈમ મેમ્બરશિપ' એનાયત કરી ગયા સપ્તાહે તેમનું સન્માન કર્યું હતું....
કોલકાતા નાઈટ રાઈડર્સના રીન્કુ સિંઘે છેલ્લી ઓવરની ખૂબજ તંગદિલીભરી સ્થિતિમાં છેલ્લા પાંચ બોલમાં દરેક બોલે - એમ પાંચ છગ્ગા ફટકારી અમદાવાદના રવિવારના આઇપીએલ મુકાબલામાં...
એશિયા કપ અને ODI વર્લ્ડ કપના મુદ્દે ભારત અને પાકિસ્તાન વિવાદ ચાલે છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઈમરાન ખાને BCCIની ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો...
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું વય સંબંધિત બિમારીઓને કારણે રવિવાર, બે એપ્રિલે તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા. તેઓ...
પાકિસ્તાને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ નહીં લેવાની ધમકી આપી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા...
મહિલા પ્રીમિયર લીગ (વીમેન્સ પ્રીમિયર લીગ – ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સીઝનમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી પહેલા મહિલા ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો. હરમનપ્રીત...
ભારતીય ક્રિકેટ બોર્ડે દેશના ખેલાડીઓ માટેના ઓક્ટોબર – 2022 થી સપ્ટેમ્બર 2023 માટેના વાર્ષિક કોન્ટ્રાક્ટ્સની જાહેરાત રવિવારે (26 માર્ચ) કરી હતી, જેમાં સ્પિનર ઓલરાઉન્ડર...
ભારતના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ મેચ સીરીઝની ટ્રોફી ગુમાવ્યા પછી ત્રણ વન-ડેની સીરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ગયા સપ્તાહે...