આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવી આઈપીએલની ટ્રોફી ત્રીજીવાર હાંસલ કરી હતી. હૈદરાબાદના સુકાની કમિન્સે ટોસ જીતી પહેલા...
કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે ક્વોલિફાયર 1માં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને ચોથી વખત આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યર...
રવિવારે (19 મે) સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર 200 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કરી ફરી એકવાર ધમાકેદાર બેટિંગ દ્વારા પંજાબને ચાર વિકેટે હરાવ્યું...
આયર્લેન્ડે ઘર આંગણાની પાકિસ્તાન સામેની સીરીઝમાં ગયા સપ્તાહે શનિવારે પાંચ વિકેટે વિજય સાથે ત્રણ ટી-20ની સીરીઝનો વિજયી આરંભ કર્યો હતો. પ્રવાસી ટીમ સામેનો તેનો...
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રવિવારે રસાકસીભર્યા મેચમાં દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવી સતત પાંચમો વિજય હાંસલ કર્યો હતો અને એ રીતે પ્લે ઓફ્સમાં પહોંચવાની તક...
ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ગયા સપ્તાહે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. 41 વર્ષના આ પીઢ પેસર માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણાની શ્રેણી...
ગુજરાતનો મોનાંક પટેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કેપ્ટન છે. અમેરિકાની ટીમમાં ભારતમાં જન્મેલા અને કેટલાક વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા, ત્યાંની સિટિઝનશિપ ધરાવતા સંખ્યાબંધ...
કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે લખનઉને તેના હોમ ગ્રાઉન્ડ ઉપર જ 98 રનથી હરાવી આઈપીએલ 2024ના સૌથી મોટા માર્જીનના વિજયમાંનો એક નોંધાવ્યો હતો. કોલકાતા તરફથી...
ગુજરાતની અગ્રણી ડેરી કંપની અમૂલે જૂનમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે યુએસએ અને દક્ષિણ આફ્રિકા બંને ક્રિકેટ ટીમોની સ્પોન્સરશિપની જાહેરાત કરી હતી બંને...
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં યુગાન્ડાની ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. કચ્છના વતની અલ્પેશ રામજણી,...