બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારતની ટીમ ગુરુવારે માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ હતી. મેટ હેનરી અને વિલ ઓ'રોર્કે નવા બોલથી તબાહી...
સંજુ સેમસનની શાનદાર પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ સેન્ચુરીની મદદથી શનિવારે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે ભારતની 133 રનની શાનદાર જીત થઈ હતી અને ભારતે 3-0થી શ્રેણી પોતાના...
સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) માં ગયા સપ્તાહે શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપના પોતાના બીજા મુકાબલામાં રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનને છ વિકેટે હરાવી સેમિફાઈનલમાં...
ભારતની યુવા અને અનુભવી ટી20 ટીમે ગ્વાલિયરમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રવિવારે પ્રવાસી બાંગ્લાદેશ સામે ઝંઝાવાતી, આક્રમક રમત સાથે સાત વિકેટે વિજય મેળવ્યો હતો....
હાલમાં ભારતના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના સીનીયર ખેલાડીઓને આરામ અપાયો છે, તો નવોદિત ફાસ્ટ...
શ્રીલંકાના સ્પિનર્સ પ્રભાત જયસૂર્યા અને નિશાન પેઇરિસે તરખાટ મચાવતાં ગોલમાં રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ટીમે એક ઈનિંગ્સ અને 154 રને...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ દિલ્હી કેપિટલ્સના સહ-માલિક GMR ગ્રુપે સોમવાર, 30 સપ્ટેમ્બરે હેમ્પશાયર ઇંગ્લિશ કાઉન્ટી ક્લબમાં બહુમતી હિસ્સો ખરીદવા માટેનો કરાર કર્યો હતો....
ચેન્નાઈ ટેસ્ટમાં રવિવારે ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું તેની સાથે કેટલાય રેકોર્ડ તૂટ્યા હતા. સૌથી મહત્ત્વના રેકોર્ડમાં ભારત 92 વર્ષમાં હજી સુધીમાં કુલ 580...
અફઘાનિસ્તાને ગયા સપ્તાહે શુક્રવારે સતત બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. શારજાહમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનનો 177 રને વિજય થયો હતો...
ભારતના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં રવિવારે 280 રને કારમો પરાજય થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી આ ટેસ્ટ મેચ...