રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારે ફુગાવાના જોખમોને ટાંકીને તેનો મુખ્ય વ્યાજ દર યથાવત રાખ્યો હતો, પરંતુ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કાપ મૂક્યો હતો. તેનાથી...
ઓનલાઈન બેંક ઝોપા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં રોકાણ કરવા અને નવા કરન્ટ એકાઉન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે તેને £68 મિલિયનનું નવું ફંડિંગ...
જો બ્રિક્સ દેશો વૈશ્વિક વેપારમાં ડોલરનો ઉપયોગ બંધ કરશે તો તેમના પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે તેવી અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી...
પીચટ્રી ગ્રૂપે તાજેતરમાં ડેલાવેર સ્ટેચ્યુટરી ટ્રસ્ટ તરીકે નોંધાયેલી તેની છઠ્ઠી હોટેલ પ્રોપર્ટી હસ્તગત કરી છે. ફ્લોરિડામાં જેકસનવિલે હિલ્ટન સેન્ટ ઓગસ્ટિન , FLમાં 90-કી હોમ2...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે "મધ્યપ્રદેશમાં રોકાણની તકો પર ઇન્ટરેક્ટિવ સેશનમાં રાજ્યની અપ્રતિમ વૃદ્ધિ અને વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે તેની સંભવિતતા દર્શાવી ફેબ્રુઆરી 2025માં...
રિઝર્વ બેંકે શુક્રવારે રૂપિયા પરના દબાણ વચ્ચે વધુ વિદેશી મૂડીપ્રવાહ આકર્ષવા માટે ડાયસ્પોરાની વિદેશી ચલણ થાપણો પરના વ્યાજ દરની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી...
વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા ઓક્ટોબર 2024માં સોનાની ખરીદીમાં ઉછાળો આવ્યો હતો. ભારતની રિઝર્વ બેન્કે ઓક્ટોબર દરમિયાન આશરે 27 ટન સોનાની ખરીદી કરી હતી. ચાલુ...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુકે લિમિટેડ (એસબીઆઈ યુકે)એ વિશ્વ કક્ષાની બેંકિંગ સેવાઓ આપવાની પ્રતિબદ્ધતાના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સેન્ટ્રલ લંડનના ઐતિહાસિક ગિલ્ડહોલની નજીક 36 કિંગ સ્ટ્રીટ,...
નેટ ઇમિગ્રેશનનો આંકડો અગાઉના અંદાજીત 740,000થી વધીને 906,000 થયો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે ઇમિગ્રેશન પર સખત વલણ અપનાવવાનું વચન આપી...
લોકસભાએ મંગળવારે ધ્વનિ મતથી બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024ને મંજૂરી આપી હતી. આ સુધારા બિલમાં બેંક ખાતાધારકોને તેમના ખાતામાં ચાર નોમિની રાખવાની જોગવાઈ છે....