આગામી 31મી ઑક્ટોબરના રોજ ફર્લો યોજનાની સમાપ્તિ પહેલા કેટલીક કંપનીઓએ પોતાના સ્ટાફને રિડન્ડન્સી નોટિસ આપતા ઋષિ સુનકે ફર્લો યોજનાને સ્થાને નવા વેજ સપોર્ટ પ્રોગ્રામની...
પોસ્ટ ઑફિસના વિવિદાસ્પદ હોરાઇઝન કમ્પ્યુટર સિસ્ટમની ખામીનો ભોગ બનેલા સેંકડો લોકોને નવી વળતર યોજનામાંથી બાકાત રાખવામાં આવશે અને તેમને વળતરની રકમ ચૂકવવામાં આવશે નહિં....
કોવિડ-19 લોકડાઉન દરમિયાન છૂટાછેડા અને વિલ-રાઇટીંગની માંગ વધી છે અને તેને કારણે કો-ઓપના નફાને વેગ મળ્યો છે. છૂટાછેડાની પૂછપરછમાં રોગચાળા દરમિયાન 300% અને વિલ-રાઇટીંગની...
અમેરિકાનું ફેડરલ રીઝર્વ ઓછામાં ઓછા 2023 સુધીમાં વ્યાજદર ઝીરોની નજીક રાખે તેવી શક્યતા છે. ફેડના આ નિર્ણયથી ભારત સહિતના વિશ્વભરના ફાઈનાન્શિયલ માર્કેટને અસર થશે...
બ્રિટન સ્થિત વેદાંત રીસોર્સિસ લિમિટેડે તેની ભારતીય પેટાકંપનીના શેરબજારોમાંથી ડિલિસ્ટિંગ માટે સેબીની મંજૂરી માગી છે. વેદાંત ગ્રુપે ડિલિસ્ટિંગ માટે આશરે 3.15 અબજ ડોલરનું ભંડોળ...
ચીનની બાઇટડાન્સે તેના લોકપ્રિય વિડિયો પ્લેટફોર્મ એપ ટિકટોકનું હેડક્વાર્ટર અમેરિકામાં રાખવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત પ્રતિબંધથી છટકવા કંપનીએ આ હિલચાલ...
કોરોનાવાયરસ રોગચાળાના કારણે લોકોની નોકરી, ધંધા અને આજીવિકા પર આસર ન થાય તે માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી કોરોનાવાયરસ જોબ રીટેન્શન સ્કીમ (ફર્લો) અસરકારક...
લોકોની નોકરીઓ જળવાઇ રહે, બેરોજગારી અને જોબના સંકટને રોકવા અને અર્થતંત્રમાં તેજી આવે તે માટે 'સર્જનાત્મક' પગલા લેવા બિઝનેસ જૂથો, ટ્રેડ યુનિયન અને લેબર...
ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીના જણાવ્યાનુસાર કોરોના મહામારીના કારણે એપ્રિલથી જૂનના સમયગાળામાં ઇન્ડિયન એરલાઇન્સની આવક 85.7 ટકા ઘટીને 3651 કરોડ થઇ હતી. આ...
ભારતમાં આર્થિક રિકવરી સંપૂર્ણપણે ચાલુ થઈ નથી અને અર્થતંત્રમાં તબક્કાવાર ધોરણે સુધારો થશે, એમ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે,...