હોંગકોંગ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશને (HSBC) પોતાના કારોબારનું તર્કસંગત પુનઃગઠન કરવાની જાહેરાત કરી છે. આ માટે કંપની લગભગ ૩૫,૦૦૦ લોકોને નોકરીમાંથી છૂટા કરશે. છેલ્લા ત્રણ...