મહિલાઓ અને તેમના પરિવારોને જોડવા, સજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત સંસ્થા, લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે ટિલ્ડાએ ભાગીદારી કરી છે અને આગામી...
Suspicious death of second Gujarati student in Toronto in a month
કેન્યાના જાણીતા બિઝનેસમેન અને મોમ્બાસા સિમેન્ટ કંપનીના માલિક હસમુખ પટેલનું 29 ઓગસ્ટે મોમ્બાસા કાઉન્ટીની પ્રીમિયર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 58 વર્ષના હતાં. આ...
મોદી સરકારે સોમવારે ગુજરાતના સાણંદમાં રૂ.3,307 કરોડનું સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનિસ સેમિકોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્લાન્ટમાં દરરોજ 6.3 મિલિયન ચિપ્સ બનાવવાની...
યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને વૈશ્વિક બજારમાં બંને દેશોની MSME સહભાગિતાને વેગ આપવા માટે તાજેતરમાં ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય સાથે સમજૂતીના મેમોરેન્ડમ...
ભારતની ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ કટોકટીગ્રસ્ત કંપની સ્પાઇસજેટને વધારાના સર્વેલન્સ હેઠળ મૂકવાનો 29 ઓગસ્ટે નિર્ણય કર્યો હતો. આનાથી એરલાઈનની કામગીરીની સલામતી સુનિશ્ચિત કરવા માટે...
બે ઈન્ડો અમેરિકન હોટેલિયર્સની આગેવાની હેઠળ એક નવું ગ્રુપ ન્યૂયોર્ક સિટી કાઉન્સિલના પ્રસ્તાવિત “સેફ હોટેલ્સ એક્ટ”નો વિરોધ કરવા માટે રચાયું છે, જે ઈન્ટ્રો 991...
Security guards at Heathrow will go on strike for 10 days
દુનિયાનું ચોથું સૌથી વ્યસ્ત ફ્લાઇટ હબ હોવા છતાં લંડન હીથ્રો (LHR)એ વિશ્વના સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટનો દરજ્જો ગુમાવ્યો છે અને જોડાણ માટેના વૈશ્વિક એરપોર્ટ રેન્કિંગમાં નીચે આવી છેક 12મા ક્રમે આવી ગયું છે. હાલમાં ઇસ્તંબુલ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટ છે, જે 309 અલગ-અલગ સ્થાનો માટે ફ્લાઇટ્સ ધરાવે છે. હકીકત એ છે કે ટર્કિશ એરલાઇન્સ વિશ્વમાં સૌથી વધુ વ્યાપક એર નેટવર્ક છે. બીજા ક્રમે ફ્રેન્કફર્ટ (296 સ્થળો), ત્રીજા ક્રમે પેરિસ ચાર્લ્સ ડી ગલ (282 સ્થળો)  અને એમ્સ્ટરડેમ અને શિકાગો ઓ’હેરે એરપોર્ટ 270 સ્થળો સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે આવ્યા હતા. ઉડ્ડયન વિશ્લેષક સિરિયમ દ્વારા કરાયેલા નવા સર્વે મુજબ પાછલા એક વર્ષમાં હિથ્રો વિશ્વના 221 સ્થળો સાથે હીથ્રો...
ભારતના સ્પર્ધા પંચ (CCI) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની ઇન્ડિયા વચ્ચે મીડિયા એસેટ્સના 8.5 બિલિયન ડોલર (આશરે રૂ.70,000 કરોડ)ના મર્જરને બુધવારે મંજૂરી આપી હતી....
અમેરિકાના ન્યાય વિભાગે $1 બિલિયનના સોદાને ન પડકારવાનો નિર્ણય કરતાં અલાસ્કા એર અને હવાઇયન એરલાઇન્સના મર્જર સામેનો એક મોટો અવરોધ દૂર થયો હતો. અલાસ્કા એરે...
અમેરિકામાં ચેપ્ટર 11 હેઠળ નાદારીની અરજી કર્યા માત્ર ત્રણ મહિનામાં જાણીતી સીફૂડ કંપની રેડ લોબસ્ટર વધુ 23 રેસ્ટોરન્ટ બંધ કરશે. કંપની અત્યાર સુધી 27...