તા. 16ના શનિવારે વહેલી સવારે 01:25 કલાકે બકિંગહામ પેલેસના ઘોડાર – રોયલ મ્યુઝમાં પ્રવેશવા માટે દિવાલ પર ચઢી ગયેલા 25 વર્ષીય યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. તેને લંડન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રખાયો છે.

જો કે તે વ્યક્તિ બકિંગહામ પેલેસ અથવા પેલેસ ગાર્ડન્સમાં પ્રવેશ્યો ન હતો. આ ઘૂસણખોરીના સમયે શાહી પરિવારના કોઈ સભ્ય બકિંગહામ પેલેસમાં હોજર ન હતા તેમ માનવામાં આવે છે.

LEAVE A REPLY